1 Chronicles 9:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનના કુળના નીચેના સભ્યો યરુશાલેમમાં રહેતા હતા: હાસ્સેનુઆના પુત્ર હોદાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; યરોહામનો પુત્ર યિબ્નિયા; ઉઝઝીનો પુત્ર અને મિખ્રીનો પૌત્ર એલા; યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બિન્યામીનના પુત્રોમાંના હાસ્સેનુઆના પુત્ર હોદ્દાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ;