1 Corinthians 11:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પોતે જ નક્કી કરો. જાહેર ભક્તિસભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા પોતાના માટે નિર્ણય કરો: માથા પર કશું પણ ઢાંક્યા વગર સ્ત્રી દેવની પ્રાર્થના કરે તે શું યોગ્ય છે?