1 Corinthians 11:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી મારા ભાઈઓ, જ્યારે તમે પ્રભુભોજન માટે એકત્ર થાઓ, ત્યારે એકબીજાની રાહ જુઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા માટે એકત્ર થાઓ ત્યારે એકબીજાની રાહ જુઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ.