1 Corinthians 11:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, પુરુષનું સર્જન સ્ત્રીમાંથી કરવામાં આવ્યું ન હતું; પણ પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સ્‍ત્રી તો પુરુષનો મહિમા છે. કેમ કે પુરુષ સ્‍ત્રીથી [થયો] નથી, પણ‍‍ સ્‍ત્રી પુરુષથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પુરુંષ સ્ત્રીમાંથી આવ્યો નથી, પરંતુ સ્ત્રી પુરુંષમાંથી આવી છે.