1 Corinthians 12:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શરીર એક જ અવયવનું નહિ, પણ અનેક અવયવનું બનેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે.