1 Corinthians 12:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું બધા ચમત્કાર કરે છે? શું બધા માંદાને સાજા કરે છે? શું બધા અન્ય ભાષા બોલે છે? શું બધા અર્થઘટન કરનારા છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું બધા ચમત્કાર [કરનારા] છે? શું બધાને સાજાં કરવાનાં કૃપાદાન છે? શું બધા [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા.