1 Corinthians 15:55 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મરણ, તારો વિજય ક્યાં? હે મરણ, તારા ડંખની તાક્ત ક્યાં?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મરણ તારો વિજય ક્યાં છે? મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?”