1 Corinthians 16:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધા જ ભાઈઓ અને બહેનો તમને અભિવાદન મોકલે છે, અને જ્યારે તમે મળો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો તેમ ઈચ્છે છે.