1 Corinthians 7:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમે માણસોના ગુલામ બનશો નહિ. ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભાઈઓ, જે [સ્થિતિ] માં દરેકને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં તેણે ઈશ્વરની સાથે રહેવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.