1 Corinthians 7:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? [જો હોય] તો પત્નીની ઈચ્છા ન રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો.