1 Corinthians 7:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, 'તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે, તેઓ જો મારા જેવાં રહે તો એ તેમને લાભકારક છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે.