1 Corinthians 9:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકો મારી ટીકા કરે છે, ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: