1 Kings 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે રાજા સાથે વાત કરતા હશો, ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, નાથાને તેને કહ્યું, “તમે રાજા સાથે બોલતાં હશો એવામાં જ હું અંદર આવીને એ વાતને અનુમોદન આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, હજી તો તમે રાજા સાથે વાત કરતાં હશો, એટલામાં હું પણ તમારી પાછળ આવીને તમારી વાતને ટેકો આપીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.”