1 Kings 1:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્વ થયો હતો અને શૂનામ્મી અબીશાગ રાજાની સેવા ચાકરી કરતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બાથશેબા રાજાને મળવા તેના શયનખંડમાં ગઈ. તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને શૂનેમમાંથી આવેલી યુવતી અબિશાગ તેની સેવાચાકરી કરતી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી બાથ-શેબા શયનગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો; શૂનામ્મી અબીશાગ રાજાની સેવા કરતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી.