1 Kings 1:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે, મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે રાજા, મારા માલિક, તમારા પછી કોણ રાજા બનશે તે અંગે તમે સ્પષ્ટતા કરો એવી સમગ્ર ઇઝરાયલ રાહ જુએ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મારા મુરબ્બી રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે કે, મારા મુરબ્બી રાજાની પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે તમે તેઓને જાહેર કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે.