1 Kings 1:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેમના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું નામદાર રાજાએ એ અંગે સંમતિ આપી છે? તમારા પછી કોણ રાજા બનશે એ પોતાના અમલદારોને પણ તમે જણાવ્યું નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું એ કામ મારા મુરબ્બી રાજાએ કર્યુંછે? [જો એમ હોય તો] મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?”