1 Kings 1:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, "બાથશેબાને મારી પાસે બોલાવો." તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ કહ્યું, “બાથશેબાને અંદર આવવા કહો.” તેથી તે આવીને રાજા આગળ ઊભી રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યો, “બાથ-શેબાને મારી પાસે બોલાવો.” એટલે તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી.