1 Kings 1:30 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, 'મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,' તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પછી તારો પુત્ર શલોમોન રાજા થશે એવું જે વચન મેં તને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે આપ્યું હતું તે હું આજે પાળીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાના સમ ખાધા છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે, ને તે મારી જગાએ રાજ્યાસન પર બેસશે, ’ તે જ પ્રમાણે હું આજે નક્કી કરીશ.”