1 Kings 1:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નીમ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે અહીં મારા રાજ્યાસન પર બેસવા આવે ત્યારે તમે તેની પાછળ પાછળ આવજો. તે મારા પછી રાજા બનશે; કારણ, ઇઝરાયલ અને યહૂદિયા પર અમલ કરવાને મેં તેને જ પસંદ કર્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તમે તેની પાછળ આવજો, ને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર અધિકારી ઠરાવ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તમે સુલેમાંનને ત્યાંથી અહીં લઈ આવો અને માંરા બદલે સુલેમાંનને રાજગાદી પર બેસાડો. સુલેમાંન ઇસ્રાએલ અને યહૂદાનો રાજા થશે; આ માંરો આદેશ છે.”