1 Kings 1:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, "એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બનાયાએ કહ્યું, “આમીન! તમારા ઈશ્વર પ્રભુ એ વાતને સમર્થન આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો, “આમીન; મારા મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે!