1 Kings 1:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ધરતી ધ્રૂજી ઊઠે એવા અવાજે તેઓ સૌ આનંદથી પોકારતા અને વાંસળીઓ વગાડતા તેની પાછળ પાછળ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ લોક તેની પાછળચાલતા હતા, ને લોકો વાંસળીઓ વગાડતા હતા. ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.