1 Kings 10:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(હિરામનો નૌકાકાફલો ઓફિરના પ્રદેશમાંથી સોનું લાવ્યો ત્યારે ત્યાંથી સાથે પુષ્કળ પ્રમાણમાં સુખડનું લાકડું અને ઝવેરાત લાવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હીરામનાં વહાણો કે જે ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે અતિ પુષ્કળ સુખડ તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઉપરાંત હીરામનાં વહાણોનો જે કાફલો ઓફીરથી સોનું લાવ્યો હતો, તે ત્યાંથી પુષ્કળ સુખડનું લાકડું અને ઝવેરાત લઈ આવ્યો હતો.