1 Kings 10:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સૂબાઓ તરફથી જે મળતું હતું તે તો જુદું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઉપરાંત વેપારીઓ તરફથી મળતા વેરા, વેપારમાં થતો નફો અને અરબી રાજાઓ અને ઇઝરાયલી પ્રાંતના સૂબાઓ પાસેથી ખંડણી મળતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મુસાફર લોકો લાવતા હતા તે, ને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સૂબાઓ તરફથી જે મળતું તે જુદું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું.