1 Kings 10:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં છસો શેકેલ સોનું વપરાયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને બસો મોટી ઢાલો બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ સાત કિલો સોનાથી મઢેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલ બનાવી.દરેક ઢાલમાં છસો શેકેલ સોનું જતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા સુલેમાંને સોનાની 200 મોટી ઢાલો બનાવી; અને દરેક મોટી ઢાલમાં લગબગ 7 કિલો સોનું વપરાયું હતું.