1 Kings 10:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ત્રણસો નાની ઢાલો પણ બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ બે કિલો સોનાથી મઢેલી હતી. તેણે એ બધી ઢાલો “લબાનોન વનખંડ” મૂકાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તેણે] ઘડેલા સોનાની [બીજી] ત્રણસો ઢાલ [બનાવી], એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું જતું. રાજાએ તે લબાનોનના વનગૃહમાં મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં “લબાનોનના વનગૃહ” નામની જગ્યામાં રાખી હતી.