1 Kings 10:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે એરેજકાષ્ટ એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાંને તોલે થઈ પડ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુ ખીણપ્રદેશના ગુલ્લરવૃક્ષના લાકડા સમાન થઈ પડ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ યરુશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું. તથા એરેજકાષ્ટ એટલા બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાને તોલે થઈ પડ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંને યરૂશાલેમમાં ચાંદી પથ્થર જેટલી સામાંન્ય બનાવી દીધી હતી; અને દેવદારનું લાકડું શેફેલાહના અંજીરના વૃક્ષના લાકડાના જેવું સામાંન્ય બનાવી દીધું હતું.