1 Kings 10:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂસરી અને કીલિકિયામાંથી ઘોડાની અને ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના આડતિયાઓ હસ્તક હતી. તેઓ હિત્તીઓ અને અરામના રાજાઓને ઘોડા અને રથો પૂરા પાડતા. ચાંદીના છસો સિકાકાઓ લેખે એક રથ અને દોઢસો સિકાકાઓ લેખે એક ઘોડો એમ તેઓ વેચતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજા વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંનને માંટે ઘોડા મિસર અને કિલકિયાથી આયાત કરવામાં આવતા હતાં, રાજાના આડતિયાઓ કિલકિયાથી ઠરાવેલી કિંમતે ઘોડા ખરીદતા હતા.