1 Kings 10:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને તેના બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તે તેની આગળ ખુલાસો ન કરી શકે એવો એકેય પ્રશ્ર્ન નહોતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય, એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંને તેના તમાંમ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેને માંટે એકેય પ્રશ્ર બહુ મુશ્કેલ ન હતો, તેથી તે તેને બધું જ કહી શક્યો.