1 Kings 11:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તારો સ્વીકાર કરીશ અને તું તારા મનની સઘળી ઇચ્છાઓ અનુસાર રાજ કરશે. તું ઇઝરાયલનો રાજા થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરોબામ, હું તને ઈઝરાયલનો રાજા બનાવીશ અને તું ઇચ્છે છે તે પ્રદેશ પર હું તને રાજ કરાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હું તારો અંગીકાર કરીશ, અને તું તારા જીવથી બધી ઇચ્છાનુસાર રાજ કરશે, ને ઇઝરાયલ પર રાજા થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને હું ઇસ્રાએલનો રાજા બનાવીશ, અને તું ઇચ્છે તેટલા પ્રદેશમાં રાજ્ય કરીશ.