1 Kings 11:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેથી શલોમોને યરોબામને મારી નાખવા પ્રયાસ કર્યો, પણ તે ઇજિપ્તના રાજા શીશાક પાસે જતો રહ્યો અને શલોમોનના મરણ સુધી ત્યાં જ રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી સુલેમાને યરોબામને મારી નાખવાનો લાગ શોધ્યો; પણ યરોબામ ઊઠીને મિસરના રાજા શીશાક પાસે મીસરમાં નાસી ગયો, ને સુલેમાનના મરણ સુધી મિસરમાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.