1 Kings 11:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું, તેનું જ્ઞાન એ બાબતો વિષે સુલેમાનના કૃત્યોનાં પુસ્તકમાં લખેલું નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનના અમલના બાકીના બનાવો, તેનાં કાર્યો અને તેનું જ્ઞાન એ બધું શલોમોનના ઇતિહાસમાં લખેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે સુલેમાનની બાકીની બાબતો, ને તેણે જે સર્વ કર્યું તે, ને તેનું જ્ઞાન, એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંનના રાજયના બીજા બધા બનાવો અને તેમનાં કાર્યો, તેમજ તેની બધી જ્ઞાનવાર્તા સુલેમાંનના વૃત્તાંતના ગ્રંથમાં નોંધેલા છે.