1 Kings 12:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો. અને યરોબામે તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉત્તરનાં કુળોના લોકોએ તેને બોલાવડાવ્યો, અને પછી યરોબામને સાથે લઈને તેઓ સૌએ રહાબામ પાસે જઈને તેને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાંથી તેઓએ માણસ મોકલીને તેને તેડાવ્યો;) ત્યારે એમ થયું કે યરોબામે તથા ઇઝરયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું,