1 Kings 12:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામે તેઓને કહ્યું, "અહીંથી ત્રણ દિવસ માટે ચાલ્યા જાઓ; પછી મારી પાસે પાછા આવજો." એટલે તે લોકો ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો, એટલે હું તમને તેનો જવાબ આપીશ.” તેથી તેઓ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેઓને કહ્યું, “તમે અહીથી ત્રણ દિવસ સુધી જાઓ, અને ત્યાર પછી મારી પાસે પાછા આવજો, ” એટલે તે લોકો ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા.