1 Kings 12:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને કહ્યું, "જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે જવાબ આપ્યો, “તમારે આ લોકની સારી સેવા કરવી હોય, તો તેમને તેમની વિનંતીઓ સાનુકૂળ જવાબ આપો, એટલે તે વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને કહ્યું, “જો તમે આજે આ લોકોના સેવક થશો, તેઓની સેવા કરશો, તેઓને ઉત્તર આપશો, ને તેઓને સારાં વચનો કહેશો, તો તેઓ સદા તમારા સેવક થઈ રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.”