1 Kings 12:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને પૂછ્યું, "આ જે લોકોએ મને કહ્યું છે કે, 'તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર.' તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પોતાના પર બોજ હળવો કરવાની માગણી કરનાર આ લોકોને હું શું કહું? એ વિષે તમારી શી સલાહ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેઓને કહ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, તમારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તમે હલકી કરો. તેઓને આપણે ઉત્તર આપીએ માટે તમે શી સલાહ આપો છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?”