1 Kings 13:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પિતાએ તેઓને પૂછ્યું, "તે કયા માર્ગે ગયો?" હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ જોયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વૃદ્ધ સંદેશવાહકે તેમને પૂછયું, “તે ત્યાંથી નીકળીને કયે રસ્તે ગયો?” તેમણે યહૂદિયાનોે સંદેશવાહક જે રસ્તે ગયો હતો તે રસ્તો બતાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના પિતાએ તેમને કહ્યું, “તે કયે માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયે માર્ગે ગયો હતો, તે તેના દીકરાઓએ જોયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિતાએ પૂછયું, “તે કયા રસ્તે ગયો?” પુત્રોએ તેને યહૂદાનો દેવનો માંણસ જે રસ્તે ગયો તે બતાવ્યો.