1 Kings 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ખાઈપી રહ્યા એટલે વૃદ્ધ સંદેશવાહકે યહૂદિયાના ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધી તેને તૈયાર કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે રોટલી ખાધી ને પાણી પીધું ત્યાર પછી એમ થયું કે, વૃદ્ધ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે, એટલે જે પ્રબોધકને તે પાછો વાળી લાવ્યો હતો તેને માટે, ગધેડા પર જીન બાંધ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભોજન લીધા પછી વૃદ્વ પ્રબોધકે યહૂદાથી આવેલા દેવના માંણસ માંટે ગધેડા પર જીન બાંધી.