1 Kings 13:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી વૃદ્ધ પ્રબોધક મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વૃદ્ધ સંદેશવાહકે શબ ઉપાડી તેને ગધેડા પર મૂકાયું અને તેને માટે શોક પાળવા તેમ જ તેને દફનાવવા બેથેલ લાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પ્રબોધક ઈશ્વરભક્તની લાશ ઉપાડી ગધેડા પર મૂકીને તે પાછી લાવ્યો, અને તેને માટે શોક કરવા તથા તેને દાટવા માટે તે વૃદ્ધ પ્રબોધકના નગરમાં આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શોક પ્રદશિર્ત કરવા માંટે અને દફનવિધિ કરવા પેલા શબને ગધેડા પર મૂકીને નગરમાં લઈ ગયો.