1 Kings 14:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તેથી ઊઠીને, તું તારે ઘરે જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે તારો દીકરો મૃત્યુ પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, અહિયાએ યરોબામની પત્નીને કહ્યું, “હવે ધેર જા. તું જેવી નગરમાં પ્રવેશશે કે તારો પુત્ર મરણ પામશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તું ઊઠીને તારે ઘેર જા; નગરમાં તારા પગ પેસતાં જ બાળક મરણ પામશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અહિયાએ યરોબઆમની પત્નીને કહ્યું, “હવે તું તારે ઘેર જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે છોકરો મૃત્યુ પામશે.