1 Kings 14:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરોબામે પોતાની પત્નીને કહ્યું, "કૃપા કરીને ઊઠ અને તારો વેશ બદલ કે જેથી મારી પત્ની તરીકે તને કોઈ ઓળખે નહિ. તું શીલો જા. કેમ કે અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે મારા વિષે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરોબામે પોતાની પત્નીને કહ્યું. “તને કોઈ મારી પત્ની તરીકે ઓળખી જાય નહિ તે માટે વેશપલટો કરીને શીલો જા. ત્યાં, હું ઇઝરાયલનો રાજા બનીશ એવું ભવિષ્ય ભાખનાર સંદેશવાહક અહિયા રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યરોબામે પોતાની પત્નીને કહ્યું, ” કૃપા કરીને ઊઠ, ને તું યરોબામની પત્ની છે એમ જાણવામાં ન આવે માટે તારો વેશ બદલ; અને તું શીલોમાં જા. જો, અહિયા પ્રબોધક ત્યાં છે, જેણે મારા વિશે કહ્યું હતું, ‘તું આ લોક પર રાજા થશે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.