1 Kings 14:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામના રાજયના પાંચમાં વર્ષે મિસરના રાજા શીશાકે યરુશાલેમ પર આક્રમણ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામના અમલના પાંચમે વર્ષે ઇજિપ્તના રાજા શીંશાકે યરુશાલેમ પર આક્રમણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રહાબામ રાજાને પાચમે વર્ષે એમ થયું કે મિસરના રાજા શીશાકે યરુશાલેમ પર સવારી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમના રાજયમાં પાંચમાં વર્ષે મિસરના રાજા શીશાકે યરૂશાલેમ પર આક્રમણ કર્યું,