1 Kings 14:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એમ થયું કે જયારે રાજા યહોવાહના ભક્તિસ્થાનમાં જતો હતો, ત્યારે રક્ષકો તે ઢાલ સાથે લઈ જતા હતા તે પછી તે તેને રક્ષકોની ઓરડીમાં એટલે શસ્ત્રાગારમાં પાછી લાવતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે ત્યારે સંરક્ષકો ઢાલો ધારણ કરતા અને પછી સંરક્ષક ટુકડીની ઓરડીઓમાં મૂકી દેતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે એમ બનતું કે પહેરેગીરો તે સજી લેતા, ને પછી પહેરેગીરોની ઓરડીમાં તે પાછી લાવતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે જયારે રાજા યહોવાના મંદિરે જતો ત્યારે ત્યારે રક્ષકોએ ઢાલ સાથે લઈ જતા અને પછીથી પાછી તે શસ્રાગારમાં મૂકી દેતા.