1 Kings 14:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યુ. તે તરત જ નીકળીને શીલો ગઈ, અહિયાને ઘરે આવી. અહિયાને દેખાતું નહોતું. વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખો નબળી પડી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે સ્ત્રી વેશપલટો કરીને શીલોમાં અહિયાને ઘેર ગઈ. વૃદ્ધાવસ્થાને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી હોવાથી તે જોઈ શક્તો નહોતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યું, ને ઊઠીને શીલો ગઈ, ને અહિયાને ઘેર આવી. હવે અહિયા દેખી શકતો નહતો, કેમ કે વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખે ઝાંખ આવી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી,