1 Kings 15:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજા નબાટના દીકરા યરોબામના અઢારમા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા યરોબામના શાસનના અઢારમા વર્ષમાં અબિયામ યહૂદિયાનો રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે નબાટના દીકરા યરોબામ રાજાને અઢારમે વર્ષે અબીયામ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના રાજા યરોબઆમના અઢારમાં વર્ષમાં અબીયામ યહૂદાનો રાજા બન્યો.