1 Kings 15:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ સુધી રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા આસાના અમલના બીજા વર્ષમાં યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બે વર્ષ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા આસાના બીજા વર્ષમાં યરોબામનો દીકરો નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વર્ષે ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ.