1 Kings 15:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષે અહિયાનો પુત્ર બાશા તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ચોવીસ વર્ષ રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષમાં અહિયાનો પુત્ર બાશા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં ચોવીસ વર્ષ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા આસાને ત્રીજે વર્ષે અહિયાનો દીકરો તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] ચોવીસ વર્ષ [રાજ કર્યું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું,