1 Kings 15:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિયામના સમગ્ર શાસનકાળ દરમ્યાન અબિયામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ જારી રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે રહાબામ તથા યરોબામની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસોભર વિગ્રહ જારી રહ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં.