1 Kings 16:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં ઝિમ્રીએ તિર્સામાં ઇઝરાયલ પર સાત દિવસ રાજ કર્યું. ઇઝરાયલી દળોએ પલિસ્તિયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા આસાને સત્તાવીસમે વર્ષે ઝિમ્રીએ તિર્સામાં સાત દિવસ રાજ કર્યું. હવે લોકોએ પલિસ્તીઓનાં ગિબ્બથોનની સામે છાવણી નાખી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમેં વર્ષે ઝિમ્રીએ તિર્સાહમાં સાત દિવસ રાજ્ય કર્યુ. તે વખતે ઇસ્રાએલી સૈન્યે ગિબ્બથોનના પલિસ્તીઓના શહેર પાસે પડાવ નાખ્યો.