1 Kings 16:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા આસાના આડત્રીસમા વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં બાવીસ વર્ષ સુધી રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા આસાના અમલના આડત્રીસમા વર્ષમાં ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં બાવીસ વર્ષ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા આસાને આડત્રીસમે વર્ષે ઓમ્રીનો દીકરો આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. અને ઓમ્રીના દીકરા આહાબે સમરુનમાં ઇઝરાયલ પર બાવીસ વર્ષ રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું.