1 Kings 16:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સમરુનમાં બાલ દેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બાલને માટે વેદી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે સમરૂનમાં બઆલનું મંદિર બાંધ્યું અને તેની વેદી બનાવીને તેમાં મૂકી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે સમરુનમાં બાલનું જે મંદિર બાંધ્યું હતું, તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી.